🔴 Breaking
ભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…ભરૂચ: સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડનો હોડી ઘાટ બંધ, મંગલેશ્વર ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ !ભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…ભરૂચ: સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડનો હોડી ઘાટ બંધ, મંગલેશ્વર ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ !

Tag: <span>Amreli Rainfall</span>

ગુજરાતમાં જેઠ મહિનામાં મેઘરાજાની ધબધબાટી બાદ અષાઢની શરૂઆતથી જ મેઘ મહેર જામ્યો

Jun 26, 2025 1 min read

ગુજરાતમાં વર્ષો પછી જેઠ મહિનામાં વરસાદ ભરપૂર વરસ્યો છે,જેના કારણે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી…

અમરેલી : સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી ખેતીની જમીનનું થયું ધોવાણ,22 ફૂટના ખાડા પડતા ખેતી માટે મુશ્કેલ

Jun 22, 2025 1 min read

અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત…

અમરેલી : વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆતમાં તમામ જળાશયો છલકાયા, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ…

Jul 21, 2023 1 min read

રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત, અમરેલી જિલ્લાના તમામ જળાશયો પાણીથી છલકાયા.

અમરેલી: ધોમધખતા તાપ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, જુઓ મૌસમનો બદલાયેલો મિજાજ

May 2, 2022 1 min read

અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી

અમરેલી: કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો ચિંતાતુર

Dec 3, 2021 1 min read

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેળા, એરંડા, જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

અમરેલી : પાછોતરા વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકશાન, વળતર ચૂકવાય તેવી ખેડૂતોને આશ

Oct 7, 2021 1 min read

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે પાછોતરા વરસાદે તારાજી સર્જી છે. ખાંભા પંથકના ખેડૂતો મુખ્યત્વે મગફળી પકવે છે, ત્યારે 20…

અમરેલી : અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમે રેસ્ક્યુ કરી 21 લોકોને બચાવ્યા

Sep 30, 2021 1 min read

અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે NDRFની ટીમે એક જ રાતમાં બે…

અમરેલી : સાવરકુંડલા સહિતના અનેક વિસ્તારોમાં આવ્યા વરસાદી ઝાપટાં, કોદીયા ગામે કરા સાથે વરસ્યો વરસાદ

Apr 24, 2021 1 min read

અમરેલી જીલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. જેમાં ખાંભા અને સાવરકુંડલા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં…