વલસાડ જિલ્લાની 2 પ્રાથમિક શાળાના 2 શિક્ષકો છેલ્લા 4 મહિનાથી બિનઅધિકૃત રજા પર, વાલીઓમાં રોષ..!
અંદરગોટા પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું…