Featured ભરૂચ : અણખી નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે યુવાનના મોત Dec 29, 2021 1 min read જંબુસરથી પાદરા જવાના રોડ પર અણખી ગામ પાસે બાઇકને હાઇવાએ ટકકર મારી હતી.