🔴 Breaking
અંકલેશ્વર:  ડેરી ફાર્મમાં રોકાણના નામે કંપનીના ઓફિસર સાથે રૂ.56.41 લાખની ઠગાઈ,પોલીસ ફરિયાદ નોંધાઇભરૂચ : જંબુસરવાસીઓ માટે યાત્રાધામ અંબાજી જવું બન્યું સરળ,નવી એસટી બસનું કરાયું લોકાર્પણભરૂચ: ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રોજેકટ પોષણ હેઠળ સગર્ભા માતાઓને પ્રોટીન પાઉડર કીટનું વિતરણ કરાયુનર્મદા : બાર એસોસિએશન દ્વારા હાઇકોર્ટનાં નોટિફિકેશનનો વિરોધ,વકીલો કામગીરીથી દૂર રહ્યાસુરેન્દ્રનગર :  ઐતિહાસિક વારસાનો નવો અવતાર,પાટણની વિરાસત હવે સુરેન્દ્રનગરમાં, પટોળા ઉત્પાદનનું બન્યું નવું ગ્લોબલ હબભરૂચ : ઝઘડિયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોભરૂચ: હાંસોટના પૂર અસરગ્રસ્ત ગામોમાં ONGC દ્વારા 1 હજાર રાશન કિટનું વિતરણ, આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ : ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં 100 નવી માતાઓને પોષણ કિટનું વિતરણઅંકલેશ્વર:  ડેરી ફાર્મમાં રોકાણના નામે કંપનીના ઓફિસર સાથે રૂ.56.41 લાખની ઠગાઈ,પોલીસ ફરિયાદ નોંધાઇભરૂચ : જંબુસરવાસીઓ માટે યાત્રાધામ અંબાજી જવું બન્યું સરળ,નવી એસટી બસનું કરાયું લોકાર્પણભરૂચ: ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રોજેકટ પોષણ હેઠળ સગર્ભા માતાઓને પ્રોટીન પાઉડર કીટનું વિતરણ કરાયુનર્મદા : બાર એસોસિએશન દ્વારા હાઇકોર્ટનાં નોટિફિકેશનનો વિરોધ,વકીલો કામગીરીથી દૂર રહ્યાસુરેન્દ્રનગર :  ઐતિહાસિક વારસાનો નવો અવતાર,પાટણની વિરાસત હવે સુરેન્દ્રનગરમાં, પટોળા ઉત્પાદનનું બન્યું નવું ગ્લોબલ હબભરૂચ : ઝઘડિયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોભરૂચ: હાંસોટના પૂર અસરગ્રસ્ત ગામોમાં ONGC દ્વારા 1 હજાર રાશન કિટનું વિતરણ, આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ : ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં 100 નવી માતાઓને પોષણ કિટનું વિતરણ

Tag: <span>ATS</span>

વલસાડમાં ATS-SOG’નું સંયુક્ત ઓપરેશન : વાપીના બંધ બંગલામાંથી લાખો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ…

Oct 3, 2025 1 min read

ગુજરાત ATS અને વલસાડ SOG પોલીસની ટીમે વાપીના બંધ મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાં લાખો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સના જથ્થા સાથે 2 યુવકોની ધરપકડ…

સુરત : સરથાણા પોલીસ સ્ટેશનના PSIને ACBએ રૂપિયા 40,000ની લાંચ લેતા રંગેહાથ દબોચી લીધા

Aug 7, 2025 1 min read

સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા…

સુરત : ઉધના રેલવે સ્ટેશન પરથી ATSની ટીમે રૂ.1.59 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે એક શખ્સની કરી ધરપકડ,કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજુર

Jul 24, 2025 1 min read

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. સુરત…

‘મીની પાવર હાઉસ’ થી લઈને વિદેશી બ્રાન્ડના મસાજ તેલ સુધી, જાણો કરોડોની કિંમતના ચાંગુરના વૈભવી હવેલીમાં શું શું મળ્યું?

Jul 10, 2025 1 min read

ધર્માંતરણના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા જલાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબાના વૈભવી હવેલી પર યોગી સરકારની બુલડોઝર કાર્યવાહી ત્રીજા દિવસે પણ…

ગુજરાત ATS દ્વારા સઘન તપાસ : મણિપુર-નાગાલેન્ડના બોગસ લાઇસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડની ચર્ચા..!

Apr 19, 2025 1 min read

રાજ્યભરમાં હાલ મણિપુર અને નાગાલેન્ડના બોગસ લાઇસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડની ચર્ચા ચાલી રહી છે. ગુજરાત | સમાચાર

અમદાવાદ : બોગસ લાયસન્સ થકી હથિયાર મેળવતી ગેંગને ATSએ દબોચી,108 લોકોએ લીધો વેપન્સનો પરવાનો

Apr 9, 2025 1 min read

ગુજરાતમાં હથિયારો સાથે ખોટા લાયસન્સ વહેંચવાનું મોટું કૌભાંડ પકડાયું હતું.અને ATSની ટીમે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. વિવિધ એજન્સીઓ…

ખંભાતના નેજા ગામમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપાય, કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ

Jan 29, 2025 1 min read

નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, જ્યાંથી ગેરકાયદે કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો…

ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે આશ્રય સ્થાન, પોરબંદરથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું

Nov 15, 2024 1 min read

પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ટીમને મળી હતી. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે ઓપરેશન હાથ…

ગુજરાત ATSના મહારાષ્ટ્રમાં દરોડા : ભિવંડીના ફ્લેટમાંથી અંદાજે રૂ. 800 કરોડના MD ડ્રગ્સ સાથે 2 શખ્સોને દબોચ્યા

Aug 7, 2024 1 min read

Featured | દેશ | સમાચાર,ગુજરાત ATS દ્વારા સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી 4 કિલો મેફેડ્રોન તથા…