Featured એમેઝોનના ‘ઓડિબલ’માં 5% કર્મચારીઓની કરી છટણી Jan 13, 2024 1 min read એમેઝોનની માલિકીની ઓનલાઈન ઓડિયોબુક અને પોડકાસ્ટ સેવા ઓડીબલ તેના લગભગ 5% કર્મચારીઓને છૂટા કરી રહી છે