અંકલેશ્વર : 15 વર્ષીય સગીરા સાથે બનેવીએ જ આચર્યું દુષ્કર્મ, સગીરાને ગર્ભ રહી જતાં પોલીસે કરી બનેવીની ધરપકડ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં સામાજિક પ્રસંગે આવેલી 15 વર્ષીય સગીરા સાથે બનેવીએ જ દુષ્કર્મ આચર્યું હતું.