ઝેરી કેમિકલને કારણે જિંદગીઓ હોમાઈ,41 લોકોને ભરખી ગયો ‘લઠ્ઠાકાંડ’
ભાવનગર જિલ્લાના બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડમા કેમિકલ વાળો ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટયા છે.