ભાવનગર: સર ટી હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર, પ્રેમ પ્રકરણમાં કરવામાં આવ્યો હુમલો
ફાયરિંગના પગલે પોલીસે નોંધાયેલી ફરિયાદ બાદ યુવકને પિસ્તોલ સાથે ઝડપી લીધો છે.
ફાયરિંગના પગલે પોલીસે નોંધાયેલી ફરિયાદ બાદ યુવકને પિસ્તોલ સાથે ઝડપી લીધો છે.
ભાવનગર જિલ્લાના બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડમા કેમિકલ વાળો ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટયા છે.