એન્ટરટેઇનમેન્ટ અક્ષય કુમારને દિવાળીની મળી ભેટ, સૂર્યવંશીએ પહેલા જ દિવસે કરી ખૂબ કમાણી Nov 6, 2021 1 min read બોક્સ ઓફિસ ઈન્ડિયાના આંકડા અનુસાર, ફિલ્મે પહેલા દિવસે જ 26 કરોડનું કલેક્શન કર્યું છે.