Featured ભરૂચ : કેલ્વીકુવા ગામે વોલ્વો કાર ઝાડ સાથે અથડાતા ફુરચે-ફુરચા ઉડી ગયા, ડ્રાઈવરનો આબાદ બચાવ May 25, 2021 1 min read ભરૂચ જિલ્લાના નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ કેલ્વીકુવા ગામ નજીક વોલ્વો કાર ઝાડ સાથે અથડાતા કારના ફુરચે-ફુરચા ઉડી ગયા…