🔴 Breaking
નર્મદા : PM-KUSUM યોજના’એ દેડિયાપાડાના આદિવાસી ખેડૂતના જીવનમાં ‘સૌર’ ઊર્જાની હરિયાળી પ્રસરાવી…વલસાડ : વાપીમાં જ્વેલર્સ માલિકના ભાઈ પર થયેલા જીવલેણ હુમલાના તાર ‘દુબઈ’ સાથે જોડાયા, 3 શખ્સોની ધરપકડભરૂચ : વમલેશ્વર-લખીગામ હોડી ઘાટના ટેન્ડરમાં ગેરરીતિના આક્ષેપો,ટેન્ડરની શરતો સામે સ્થાનિક હોડી સંચાલકોમાં રોષસુરત : ઉધના સાઉથ ઝોન પાસે ડમ્પરની અડફેટે સાયકલ સવાર ધોરણ 10ના વિદ્યાર્થીનું કરુણ મોતભરૂચ: જંબુસરના ઉબેર ગામ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું ગાબડું, હજારો હેક્ટર ખેતીની જમીન જળમગ્નગીર : ગ્રામીણ પર્યટનનો ઉદય,હોમ-સ્ટે નીતિથી માલધારી યુવાનો બન્યા આત્મનિર્ભરસુરત : સચિન હોજીવાલા જી.બી. ઇન્ડસ્ટ્રીયલમાં પોલિસ્ટર કાપડના ગોડાઉનમાં ભીષણ આગ,ત્રણ માળનું મકાન આગની લપેટમાં આવ્યુંઅમદાવાદમાં  પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના  કોન્સર્ટને પગલે ટિકિટ સહિત ફલાઇટ અને હોટલના ભાડામાં પણ વધારો નર્મદા : PM-KUSUM યોજના’એ દેડિયાપાડાના આદિવાસી ખેડૂતના જીવનમાં ‘સૌર’ ઊર્જાની હરિયાળી પ્રસરાવી…વલસાડ : વાપીમાં જ્વેલર્સ માલિકના ભાઈ પર થયેલા જીવલેણ હુમલાના તાર ‘દુબઈ’ સાથે જોડાયા, 3 શખ્સોની ધરપકડભરૂચ : વમલેશ્વર-લખીગામ હોડી ઘાટના ટેન્ડરમાં ગેરરીતિના આક્ષેપો,ટેન્ડરની શરતો સામે સ્થાનિક હોડી સંચાલકોમાં રોષસુરત : ઉધના સાઉથ ઝોન પાસે ડમ્પરની અડફેટે સાયકલ સવાર ધોરણ 10ના વિદ્યાર્થીનું કરુણ મોતભરૂચ: જંબુસરના ઉબેર ગામ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું ગાબડું, હજારો હેક્ટર ખેતીની જમીન જળમગ્નગીર : ગ્રામીણ પર્યટનનો ઉદય,હોમ-સ્ટે નીતિથી માલધારી યુવાનો બન્યા આત્મનિર્ભરસુરત : સચિન હોજીવાલા જી.બી. ઇન્ડસ્ટ્રીયલમાં પોલિસ્ટર કાપડના ગોડાઉનમાં ભીષણ આગ,ત્રણ માળનું મકાન આગની લપેટમાં આવ્યુંઅમદાવાદમાં  પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના  કોન્સર્ટને પગલે ટિકિટ સહિત ફલાઇટ અને હોટલના ભાડામાં પણ વધારો 

Tag: <span>car accident</span>

અમરેલી : બે માર્ગ અકસ્માતમાં ત્રણના મોત,બે ઈજાગ્રસ્ત,બેકાબુ કાર ઝાડ સાથે ભટકાય,બીજી તરફ બસ અને પીકઅપ વાન વચ્ચે સર્જાઈ ટક્કર

Dec 17, 2025 1 min read

અમરેલી જિલ્લાના બગોદરા અને લાઠીમાં બે માર્ગ અકસ્માત સર્જાયા હતા,જેમાં એક બેકાબુ કાર ઝાડ સાથે ભટકાતા ત્રણ લોકો…

ભરૂચ: વાલિયા જી.ઇ.બી.કોલોની નજીક તળાવમાં કાર ખાબકી, મુસાફરોનો આબાદ બચાવ

Dec 11, 2025 1 min read

કાર ચાલકનો સ્ટેયરિંગ ઉપર કાબુ નહીં રહેતા કાર વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર જી.ઇ.બી. કોલોનીની બાજુમાં આવેલ તળાવમાં ઇક્કો કાર…

અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક 2 કાર અને મોપેડ વચ્ચે અકસ્માત, 3 લોકો ઇજાગ્રસ્ત

Dec 8, 2025 1 min read

અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક વાલીયા તરફથી પુર ઝડપે આવી રહેલ કારના ચાલકે અન્ય કાર અને…

નાસિક : વાણી ગામ નજીક ઘાટના વળાંક પર ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી,પટેલ પરિવારના 6 લોકોના મોત

Dec 8, 2025 1 min read

ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં, શ્રદ્ધાળુઓ માતા…

ભરૂચ: બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો, ચોંકાવનારા CCTV ફૂટેજ !

Dec 5, 2025 1 min read

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર  અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા…

ભરૂચ : રાજપારડી નજીક માર્ગ અકસ્માતમાં એક  પરપ્રાંતિય શ્રમજીવીનું કરૂણ મોત

Nov 10, 2025 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ર‍ાજપારડી નજીક અજાણ્યા વાહનની અડફેટે સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા શ્રમજીવીનું કરૂણ મોત નીપજ્યું…

વડોદરા : ડભોઇના સીમળીયા નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારનો અકસ્માત, 2 મિત્રોના ઘટનાસ્થળે મોત…

Oct 22, 2025 1 min read

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર…

ભરૂચ: વાલિયા- ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે 3 વાહનોને મારી ટક્કર, લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો

Oct 11, 2025 1 min read

વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર નીલકંઠ સોસાયટી પાસે ઇક્કો સહિત 3થી વધુ વાહનોને ટક્કર મારી ફરાર થતા કાર ચાલકને લોકોએ…

સુરેન્દ્રનગર : સરા-ધ્રાંગધ્રા રોડ પર કાર પલટી મારી જતાં એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે મોત…

Oct 1, 2025 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં 3 લોકોનું…

સુરેન્દ્રનગર : વઢવાણ-લખતર હાઇવે પર 2 કાર વચ્ચે ભયંકર ટક્કર, ભડકે બળેલી કારમાં સવાર 8 લોકોના મોત…

Aug 17, 2025 1 min read

વઢવાણ-લખતર હાઇવે પર અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ…