કેન્દ્ર સરકારે કોરોના સંબંધિત પ્રતિબંધોને લંબાવ્યા, ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોને પત્ર લખીને આપી આ સલાહ
કોરોનાની વર્તમાન લહેરમાં ઘટાડો થવા છતાં કેન્દ્ર સરકારે પ્રતિબંધને 28 ફેબ્રુઆરી સુધી લંબાવવાની જાહેરાત કરી છે.