ભરૂચ : તપોવન સંકુલ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરાય, સમુહ અભિષેકાત્મક લઘુરદ્રનું આયોજન કરાયું…
તપોવન સંકુલ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રાવણી અમાસના શુભ દિવસે સમુહ અભિષેકાત્મક લઘુરદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
તપોવન સંકુલ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રાવણી અમાસના શુભ દિવસે સમુહ અભિષેકાત્મક લઘુરદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ખોડીયાર માતાજીના ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ યોજાયો
જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામની પ્રાથમિક શાળામાં સામાજિક કાર્યકરો, શિક્ષકો તેમજ શિક્ષિકાઓનો સન્માન સમારંભ યોજાયો હતો.
અંકલેશ્વર તાલુકાના ઉછાલી-મોતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જે.કે.વાઘેલા વય મર્યાદાના પગલે નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો…
USની વર્જિનિયા યુનિવર્સિટીમાં મંગળવારે સાંજે હાઇસ્કૂલના ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં 2 લોકોનાં મોત થયા હતા,
રવિવારે તારીખ ચોથી જૂનના રોજ ભરૂચની હોટલ લોર્ડ્સ રંગ- ઈન ખાતે ચેનલ નર્મદા દ્વારા એક વિશેષ સન્માન કાર્યક્રમનું…
PM મોદી દ્વારા કરવામાં આવ્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વિધિ વિધાન સાથે ઉદ્ઘાટન કરાયું સેંગોલની કરવામાં આવી સ્થાપના…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. પૂજા બાદ તમિલનાડુના મઠોના અધનમે પીએમ…
તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર…
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાની બહેનના દામ્પત્ય જીવનમાં તકલીફો પડતી હોવાથી ગ્રહ શાંતિ માટે પૂજાપાઠ કરવાના હતા.