અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલમાં નિર્માણ પામશે ડોક્ટર્સ ક્વાટર્સ, ભૂમિપૂજન સમારોહ થયો સંપન્ન
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના તબીબો માટે ૩ કરોડના ખર્ચે બનનાર ડોક્ટર્સ હાઉસિંગ ક્વાટર્સનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના તબીબો માટે ૩ કરોડના ખર્ચે બનનાર ડોક્ટર્સ હાઉસિંગ ક્વાટર્સનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
RSSના વડા મોહન ભાગવત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ વેદ સંસ્કૃત પાઠશાળાના જ્ઞાન ગૌરવ સમારંભમાં વિશેષ…
જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
વી.કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC સ્થિત AIA ઓડિટોયમ ખાતે વિદ્યાપતિ સ્મૃતિ પર્વ સમારોહ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર કડવા પાટીદાર સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહની તૈયારીના ભાગરૂપે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના નેત્રંગ તાલુકા હેલ્થ કચેરી દ્વારા આશા સંમેલન અને વાર્ષીક ઈનામ વિતરણ કાર્યક્રમ - ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું.
હોમગાર્ડ કચેરી દ્વારા 50 વર્ષ જૂના હોમગાર્ડ કચેરીના બિલ્ડિંગને રિનોવેશન કરવા ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા બેઠક કબજે કરવા ભાજપ દ્વારા સાવરકુંડલા ખાતે યુવા સંમેલન, સંત સન્માન સમારોહ…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીના નવીન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું