🔴 Breaking
ભરૂચ: SIR મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ ભાજપની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યું હોવાના કર્યા આક્ષેપનર્મદા : SIR મુદ્દે ચૂંટણી પંચના નિવેદન બાદ ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીએ કર્યા શાબ્દિક પ્રહાર…અંકલેશ્વર: મહિલા પોલીસ મથકના PSI વૈશાલી આહીરના જન્મદિવસની અનોખી ઉજવણી, જરૂરિયાતમંદો માટે યોજ્યો મેડિકલ કેમ્પનર્મદા પુત્ર સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન, આજીવન પાવન સલીલા માં નર્મદાની ભક્તિમાં લીન રહ્યા !નર્મદા : SIR’ની પ્રક્રિયામાં કરોડો મતદારોના નામ રદ્દ થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન….અરવલ્લી : સરસોલીના સખી મંડળ’એ આત્મવિશ્વાસના બળથી હસ્તકળાના કૌશલ્યને કમાણીના સશક્ત માધ્યમમાં ફેરવ્યુંઅંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત તક્ષશીલા વિદ્યાલયમાં ક્લસ્ટર કક્ષાનો ‘બાળ વૈજ્ઞાનિક મેળો’ યોજાયો…સુરત : દેશમાં SIR’ની પ્રક્રિયામાં 13 કરોડ મતદારોના નામ કપાતા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણભરૂચ: SIR મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ ભાજપની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યું હોવાના કર્યા આક્ષેપનર્મદા : SIR મુદ્દે ચૂંટણી પંચના નિવેદન બાદ ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીએ કર્યા શાબ્દિક પ્રહાર…અંકલેશ્વર: મહિલા પોલીસ મથકના PSI વૈશાલી આહીરના જન્મદિવસની અનોખી ઉજવણી, જરૂરિયાતમંદો માટે યોજ્યો મેડિકલ કેમ્પનર્મદા પુત્ર સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન, આજીવન પાવન સલીલા માં નર્મદાની ભક્તિમાં લીન રહ્યા !નર્મદા : SIR’ની પ્રક્રિયામાં કરોડો મતદારોના નામ રદ્દ થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન….અરવલ્લી : સરસોલીના સખી મંડળ’એ આત્મવિશ્વાસના બળથી હસ્તકળાના કૌશલ્યને કમાણીના સશક્ત માધ્યમમાં ફેરવ્યુંઅંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત તક્ષશીલા વિદ્યાલયમાં ક્લસ્ટર કક્ષાનો ‘બાળ વૈજ્ઞાનિક મેળો’ યોજાયો…સુરત : દેશમાં SIR’ની પ્રક્રિયામાં 13 કરોડ મતદારોના નામ કપાતા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

Tag: <span>chemical waste</span>

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પાનોલી GIDCમાં કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ ઝડપી પાડ્યું, 2 આરોપીઓની ધરપકડ

Sep 27, 2026 1 min read

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી પાનોલીમાં પાડવામાં આવ્યા દરોડા કેમિકલ વેસ્ટના નિકાલનું કૌભાંડ ઝડપાયું 2 આરોપીઓની ધરપકડ જીપીસીબીએ સેમ્પલ…

ભરૂચ: ખુલ્લા વાલ્વ સાથે કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર વાગરા પોલીસે ઝડપી પાડ્યું,દહેજની GFL કંપનીમાંથી ટેન્કર નીકળ્યું હોવાનું બહાર આવ્યું

May 21, 2026 1 min read

પોલીસે તાત્કાલિક પંચોને બોલાવીને ટેન્કરમાંથી નમૂના ભરી તેને સીલ કર્યું હતું. પોલીસે આશરે રૂપિયા 5 લાખની કિંમતનું ટેન્કર…

અંકલેશ્વર: ભડકોદ્રા ગામની ડમ્પિંગ સાઇટમાં રહસ્યમય રીતે આગ, કેમિકલ વેસ્ટ સળગાવાયો હોવાની આશંકા

Feb 11, 2026 1 min read

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં…

અંકલેશ્વર: ભડકોદ્રા નજીક ગેરકાયદેસર રીતે રસાયણિક કચરો સળગાવાયો, હવાની ગુણવત્તા આ રીતે સુધરશે?

Dec 2, 2025 1 min read

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને અડીને આવેલા ભડકોદ્રા ગામ નજીક રાત્રિના સમયે ખુલ્લામાં રસાયણિક કચરો સળગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું.....…

ભરૂચ: વાલિયાની વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં હેઝાર્ડ વેસ્ટના નિકાલની શંકા, GPCBએ તપાસ શરૂ કરી

Aug 19, 2025 1 min read

વાલિયાની વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ હેઝાર્ડ વેસ્ટ નિકાલમાં આવ્યું હોવાની વાત વહેતી થતા ખેડૂત સભાસદોએ આ અંગે …

ભરૂચ:JB મોદી પાર્ક નજીક રહેણાંક વિસ્તારમાં ટેગ્રોસ કંપની દ્વારા ઇન્ડસ્ટ્રીયલ કોલસાનો નિકાલ કરાયો હોવાનો ખુલાસો

Jul 25, 2025 1 min read

શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ ઝડપાવવાના મામલામાં દહેજની ટેગ્રોસ કંપનીનું નામ બહાર આવ્યું છે અને બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસો…

ભરૂચ:જે.બી. મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ બેગનો મોટો જથ્થો આવ્યો, તંત્ર દોડતું થયું

Jul 24, 2025 1 min read

શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા સ્થળની…

અંકલેશ્વર: B ડિવિઝન પોલોસે કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ ઝડપી પાડ્યું, ટ્રક સહિત રૂ.7 લાખનો મુદ્દામાલ જપ્ત

Jun 6, 2025 1 min read

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી.અને તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડસ…

ભરૂચ: આમોદના સરભાણ ગામે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

Apr 22, 2025 1 min read

આમોદના સરભાણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી…

અંકલેશ્વર: NH 48 પર નોબલ માર્કેટમાં ફરી આગ લાગતા દોડધામ, ફરી એ જ સ્થળે લાગી આગ

Mar 16, 2025 1 min read

અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી…