બાગેશ્વર ધામના બાબાની કહાની : એક સમયે જમવાનું મળવું પર મુશ્કેલ, પછી બદલ્યું પં. ધીરેન્દ્ર શાસ્ત્રીનું નસીબ..!
મધ્યપ્રદેશની બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં તેઓ બિહારમાં હનુમાન કથા કરી રહ્યા છે.