🔴 Breaking
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ગુજરાતની મુલાકાત દરમિયાન ‘સ્વાગત’ સિસ્ટમની કાર્યપદ્ધતિનો કર્યો અભ્યાસભરૂચ : હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીમાં સહકાર પેનલના પ્રચારનો પ્રારંભ,મંત્રી ઇશ્વરસિંહ પટેલે જાહેર સભા સંબોધીઅંકલેશ્વર: NH 48 પર હીટ એન્ડ રનનો બનાવ, કારની અડફેટે રાહદારીનું મોતભરૂચ:-આમોદ પોલીસે ગોવંશ કતલના ગુનામાં આરોપીને ચાર જિલ્લામાંથી બે વર્ષ માટે કર્યો તડીપારઅંકલેશ્વર:  પટેલનગર પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા ભરૂચ પોલીસની અનોખી પહેલ,મહિલા પોલીસ સ્ટેશન અને ‘શી ટીમ’ દ્વારા દિવ્યાંગ બાળકો તથા વડીલો સાથે રક્ષાબંધનની ઉજવણીનહીં તો, નળ કનેક્શન કપાશે..! : ભરૂચમાં બાકી વેરો ધરાવતા મિલકતધારકો સામે નગરપાલિકાની લાલ આંખ…ભરૂચ : ગુજરાતમાં કથળી ગયેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સ્વયમ્ સૈનિક દળનું તંત્રને આવેદન…આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ગુજરાતની મુલાકાત દરમિયાન ‘સ્વાગત’ સિસ્ટમની કાર્યપદ્ધતિનો કર્યો અભ્યાસભરૂચ : હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીમાં સહકાર પેનલના પ્રચારનો પ્રારંભ,મંત્રી ઇશ્વરસિંહ પટેલે જાહેર સભા સંબોધીઅંકલેશ્વર: NH 48 પર હીટ એન્ડ રનનો બનાવ, કારની અડફેટે રાહદારીનું મોતભરૂચ:-આમોદ પોલીસે ગોવંશ કતલના ગુનામાં આરોપીને ચાર જિલ્લામાંથી બે વર્ષ માટે કર્યો તડીપારઅંકલેશ્વર:  પટેલનગર પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા ભરૂચ પોલીસની અનોખી પહેલ,મહિલા પોલીસ સ્ટેશન અને ‘શી ટીમ’ દ્વારા દિવ્યાંગ બાળકો તથા વડીલો સાથે રક્ષાબંધનની ઉજવણીનહીં તો, નળ કનેક્શન કપાશે..! : ભરૂચમાં બાકી વેરો ધરાવતા મિલકતધારકો સામે નગરપાલિકાની લાલ આંખ…ભરૂચ : ગુજરાતમાં કથળી ગયેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સ્વયમ્ સૈનિક દળનું તંત્રને આવેદન…

Tag: <span>Chotila</span>

ચોટીલાના દેવસર ગામે દીપડાના આંટાફેરા વધી જતાં ગ્રામજનોએ વનવિભાગને દોડતું કર્યું

Mar 13, 2023 1 min read

દિપડો ગામમા તેમજ સીમમાં આંટા ફેરા કરતો હોવાથી ગામના લોકોમાં ભયની સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ ખેડૂતો…

સુરેન્દ્રનગર: ચોટીલા ખાતે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું કરાયું આયોજન

Jan 4, 2023 1 min read

ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્રીજા નોરતે ચોટીલામાં આવેલ માં ચામુંડાના કનેક્ટ ગુજરાતને સંગ કરો દર્શન, કેમ કહેવાય છે ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ

Sep 28, 2022 1 min read

પવિત્ર યાત્રા ધામ ચોટીલામાં આવેલું ચામુંડામોતા નું મંદિર કહેવાય છે માઁ અંબાનું જ સ્વરૂપ એટલે માઁ ચામુંડા,ચોટીલા એ…

ચોટીલા ચામુંડા માતાનું મંદિર દેશભક્તિના રંગે રંગાયું..! માતાજીના મંદિર પર તિરંગા કલરની ધજા લહેરાવાઇ

Aug 14, 2022 1 min read

સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે મહંત પરિવાર દ્વારા મંદિરના શિખર પર તિરંગા રંગની ધજા ચડાવવામાં આવી

સુરેન્દ્રનગર : ચોટીલાના છેવાડાના ગામોના રસ્તા અને ગામતળની સમસ્યા ઘેરી બની

Jul 28, 2022 1 min read

લોમા કોટડી ગામ સહિત હીરાસર એરપોર્ટ નજીક આવેલા ગામનો ત્રણેક વર્ષથી રસ્તો અને ગામતળની સમસ્યા ઘેરી બની છે.

ચોટીલા: 655 પગથિયાં ચડવાને બદલે હવે સીધા જ મા ચામુંડાના દર્શન કરી શકશો, રોપ-વેની મળી મંજૂરી

Jul 21, 2022 1 min read

ચોટીલા ખાતે રોપ વે સેવ શરૂ કરવાનો સરકારનો નિર્ણય, એક વર્ષમાં રોપ-વેની કામગીરી પૂર્ણ થવાનો અંદાજ

ચોટીલા : પર્યટન સ્થળ ઝરીયા મહાદેવમાં વરસાદી ધોધના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા

Jul 19, 2022 1 min read

- સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકાર - ચોટીલા તળેટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા - ચોટીલા પાસેના…

ચોટીલા : ઢોકળવા ગામે પતિએ પત્નીની હત્યા કરી લાશને દાટી દીધી, 40 દિવસ પછી લાશ મળી

Jul 5, 2022 1 min read

વિંછીયાના દલડી ગામની પરણીતા ૪૦ દિવસથી ગુમ હતી તેમહિલાની લાશ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં દાટેલી હાલતમાં મળી…

સુરેન્દ્રનગર : પાણીનો પોકાર, ચોટીલાની 34થી વધુ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની કોઇ સુવિધા જ નથી

Apr 19, 2022 1 min read

રાજ્ય સરકાર દર વર્ષે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરોડો રૂપિયાનું આંધણ કરે છે.

સુરેન્દ્રનગર: ચોટીલાના 5થી વધુ ગામોમાં જળસંકટને કારણે ૩૦૦થી વધુ પરિવારોની હિજરત !

Apr 12, 2022 1 min read

સુરેન્દ્ર નગરમાં પાણીની પારાયણ ચોટીલાના 5 ગામોમાં દાનિય સ્થિતિ જળ સંકટના કારણે પરિવારો હિજરત કરવા મજબૂર