એક્ટ્રેસ કાજોલની બહેન તનિષા મુખર્જીને કોરોના થયો, સો. મીડિયા પર આપી જાણકારી
'હેલો એવરીવન, હું કોવિડ પોઝિટિવ છું અને હવે મારે થોડા દિવસ આઈસોલેશનમાં રહેવાની જરૂર છે: તનિષા મુખર્જી