🔴 Breaking
ભરૂચ : વમલેશ્વર-લખીગામ હોડી ઘાટના ટેન્ડરમાં ગેરરીતિના આક્ષેપો,ટેન્ડરની શરતો સામે સ્થાનિક હોડી સંચાલકોમાં રોષસુરત : ઉધના સાઉથ ઝોન પાસે ડમ્પરની અડફેટે સાયકલ સવાર ધોરણ 10ના વિદ્યાર્થીનું કરુણ મોતભરૂચ: જંબુસરના ઉબેર ગામ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું ગાબડું, હજારો હેક્ટર ખેતીની જમીન જળમગ્નગીર : ગ્રામીણ પર્યટનનો ઉદય,હોમ-સ્ટે નીતિથી માલધારી યુવાનો બન્યા આત્મનિર્ભરસુરત : સચિન હોજીવાલા જી.બી. ઇન્ડસ્ટ્રીયલમાં પોલિસ્ટર કાપડના ગોડાઉનમાં ભીષણ આગ,ત્રણ માળનું મકાન આગની લપેટમાં આવ્યુંઅમદાવાદમાં  પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના  કોન્સર્ટને પગલે ટિકિટ સહિત ફલાઇટ અને હોટલના ભાડામાં પણ વધારો સુરત : સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ,2 થી રૂ.6 સુધીનો તોતિંગ વધારો ઝીંક્યોભરૂચ: શુક્લતીર્થના ભાતીગળ મેળા પૂર્વે તંત્ર દ્વારા રાઈડ્સનું ચેકિંગ, દુર્ઘટના ન સર્જાય એ માટે તકેદારીભરૂચ : વમલેશ્વર-લખીગામ હોડી ઘાટના ટેન્ડરમાં ગેરરીતિના આક્ષેપો,ટેન્ડરની શરતો સામે સ્થાનિક હોડી સંચાલકોમાં રોષસુરત : ઉધના સાઉથ ઝોન પાસે ડમ્પરની અડફેટે સાયકલ સવાર ધોરણ 10ના વિદ્યાર્થીનું કરુણ મોતભરૂચ: જંબુસરના ઉબેર ગામ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું ગાબડું, હજારો હેક્ટર ખેતીની જમીન જળમગ્નગીર : ગ્રામીણ પર્યટનનો ઉદય,હોમ-સ્ટે નીતિથી માલધારી યુવાનો બન્યા આત્મનિર્ભરસુરત : સચિન હોજીવાલા જી.બી. ઇન્ડસ્ટ્રીયલમાં પોલિસ્ટર કાપડના ગોડાઉનમાં ભીષણ આગ,ત્રણ માળનું મકાન આગની લપેટમાં આવ્યુંઅમદાવાદમાં  પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના  કોન્સર્ટને પગલે ટિકિટ સહિત ફલાઇટ અને હોટલના ભાડામાં પણ વધારો સુરત : સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ,2 થી રૂ.6 સુધીનો તોતિંગ વધારો ઝીંક્યોભરૂચ: શુક્લતીર્થના ભાતીગળ મેળા પૂર્વે તંત્ર દ્વારા રાઈડ્સનું ચેકિંગ, દુર્ઘટના ન સર્જાય એ માટે તકેદારી

Tag: <span>court</span>

ભરૂચ: ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટનું તેડુ,પોલીસ વિરુદ્ધ નિવેદન આપવાના મામલા હાજર થવા આદેશ !

May 4, 2026 1 min read

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાયા છે. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો બાદ…

ભરૂચ : વ્યાજખોરો માટે લાલબત્તી સમાન કોર્ટનો ઐતિહાસિક ચુકાદો,વ્યાજ અને મુદ્દલ ચૂકવ્યા બાદ પણ ચેક રિટર્નનો કેસ કરનાર ફાઇનાન્સરની હાર,મહિલા નિર્દોષ જાહેર

May 2, 2026 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઉંચા વ્યાજે નાણાં ધીરતા વ્યાજખોરો માટે કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો…

₹30,000 કરોડની મિલકત: કોર્ટે કરિશ્માના બાળકોના પક્ષમાં સંભળાવ્યો ચુકાદો

May 1, 2026 1 min read

કરિશ્મા કપૂરના બાળકો અને તેના પૂર્વ પતિની સંપત્તિ અંગે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હાઇકોર્ટમાં ચાલી રહ્યો હતો.…

ભરૂચ : આમોદમાં જર્જરિત કોર્ટ બિલ્ડીંગ જોખમી હાલતમાં,દુર્ઘટનાની રાહ જોતું નિંદ્રાધીન તંત્ર

Nov 13, 2025 1 min read

ભરૂચ જિલ્લાના આમોદમાં આવેલી જૂની કોર્ટ બિલ્ડીંગ અત્યંત જર્જરિત છે,પરંતુ તંત્ર દ્વારા બિલ્ડિંગને ઉતારી લેવા માટેની કાર્યવાહી કરવા…

અંકલેશ્વર: લગ્નપ્રસંગમાં નાચવા બાબતે યુવાનની છરીમાં ઘા મારી હત્યા કરનાર આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટ

Oct 29, 2025 1 min read

અંકલેશ્વર સેશન્સ કોર્ટે ઝઘડિયાના માલજીપૂરા ગામે પાંચ વર્ષ પહેલાં થયેલ હત્યાના આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતા ખળભળાટ…

ભરૂચ: ચૈતર વસાવાની જામીન મામલે BJPના આગેવાનો કોર્ટને ગુમરાહ કરતા હોવાના AAPના આક્ષેપ

Aug 29, 2025 1 min read

ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપ…

ગીર સોમનાથ : વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, વાંધાજનક વસ્તુ ન મળી આવતા ભયનો માહોલ શાંત પડ્યો

Jul 7, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન…

ભરૂચ: મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર, થઈ શકે છે વધુ ખુલાસા

Jun 29, 2025 1 min read

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર…

સુરત : કોર્ટ બહારથી યુવકના અપહરણની ઘટનાથી ચકચાર,મારમારીને અપહરણકારોએ માંગ્યા રૂપિયા,પોલીસે શરૂ કરી તપાસ

May 22, 2025 1 min read

સુરતમાં એક યુવકનું કોર્ટ બહારથી જ અપહરણ કરીને તેને કારમાં લઈ જવામાં આવ્યો હતો.અને રૂપિયાની માંગણી કરવામાં આવી…

ભરૂચ : મિત્રની હત્યા કરીને ઠંડે કલેજે લાશના ટુકડા કરી નિકાલ કરવાની ચકચારી ઘટનામાં આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ

Apr 3, 2025 1 min read

ભરૂચમાં મિત્રની હત્યા બાદ તેની લાશના કરવત વડે 9 ટુકડા કરીને ગટરમાં નિકાલ કરવામાં આવ્યો હતો,આ ચકચારી ઘટનામાં પોલીસે આરોપીની…