લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના 25 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના ઓર્ડરો ફાટ્યા
નાણાં વિભાગ દ્વારા ચૂંટણીપંચના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને બદલી કરી છે. મોટાભાગના ડેપ્યુટી કલેક્ટરની આંતર જિલ્લા બદલી કરવામાં આવી