🔴 Breaking
ભરૂચ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમજીવીઓ રાખતા માલિકો અને કોન્ટ્રાક્ટરો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત,તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુ ભરૂચ જિલ્લામાં સુરક્ષાનાં કારણોસર ૨૩ વાયટલ ઇન્સ્ટોલેશન વિસ્તારો ‘નો ડ્રોન ઝોન’ જાહેર, તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુઅંકલેશ્વર: GIDC પોલીસે ભડકોદ્રામાંથી ચોરાયેલા લેપટોપ સાથે આરોપીની ગણતરીના સમયમાં કરી ધરપકડભરૂચ: હાંસોટ પોલીસે ઘોડાદરા ગામમાંથી 256 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યોરાશિ ભવિષ્ય 09 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસનર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાનગી એજન્સીના કર્મચારીઓએ હડતાળનું શાસ્ત્ર ઉપાડતા અફરાતફરી મચીભરૂચ: તબલા-ઢોલકના તાલ ગરબામાં પરંપરાનો રંગ પુરશે, નવરાત્રી પૂર્વે વાજિંત્ર બજારમાં ધમધમાટનર્મદા જિલ્લા કોંગ્રેસે રાજપીપળા ખાતે CEC જ્ઞાનેશકુમારના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા…ભરૂચ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમજીવીઓ રાખતા માલિકો અને કોન્ટ્રાક્ટરો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત,તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુ ભરૂચ જિલ્લામાં સુરક્ષાનાં કારણોસર ૨૩ વાયટલ ઇન્સ્ટોલેશન વિસ્તારો ‘નો ડ્રોન ઝોન’ જાહેર, તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુઅંકલેશ્વર: GIDC પોલીસે ભડકોદ્રામાંથી ચોરાયેલા લેપટોપ સાથે આરોપીની ગણતરીના સમયમાં કરી ધરપકડભરૂચ: હાંસોટ પોલીસે ઘોડાદરા ગામમાંથી 256 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યોરાશિ ભવિષ્ય 09 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસનર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાનગી એજન્સીના કર્મચારીઓએ હડતાળનું શાસ્ત્ર ઉપાડતા અફરાતફરી મચીભરૂચ: તબલા-ઢોલકના તાલ ગરબામાં પરંપરાનો રંગ પુરશે, નવરાત્રી પૂર્વે વાજિંત્ર બજારમાં ધમધમાટનર્મદા જિલ્લા કોંગ્રેસે રાજપીપળા ખાતે CEC જ્ઞાનેશકુમારના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા…

Tag: <span>dog bites</span>

ભરૂચ : જંબુસરના ખાનપુર દેહ ગામમાં રખડતાં શ્વાનનો હુમલો, મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા મહિલા સારવાર હેઠળ…

Jul 28, 2026 1 min read

જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામમાં રખડતાં શ્વાનનો આતંક ઘરની બહાર બેસેલી મહિલા ઉપર રખડતાં શ્વાન દ્વારા હુમલો મહિલાને મોઢા, નાક અને…

સુરત :  શ્વાનના આતંક સામે સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ કોર્પોરેશન એક્શન મોડમાં,SMC એ ખસીકરણ અને રસીકરણ માટે ઝોંકી તાકાત

May 21, 2026 1 min read

સુપ્રીમ કોર્ટ અને એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ-2023ની ગાઇડલાઇન મુજબ વર્ષ 2021-22થી અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક 58,960 કૂતરાઓનું ખસીકરણ કરવામાં…

ભરૂચ : આમોદમાં જાહેરમાં શ્વાનોને ખોરાક ખવડાવવા પર પાલિકાએ પ્રતિબંધ ફરમાવ્યો, લોકોને બચકાં ભરનાર 11 શ્વાનોને પકડી લેવાયા…

Feb 9, 2026 1 min read

ભરૂચ જિલ્લાના તાલુકા મથક આમોદમાં રખડતાં શ્વાનોએ બાળકો સહિત 7 જેટલા લોકોને બચકાં ભરી લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ…

વલસાડ : ઘર આંગણે રમતી બાળકી ઉપર રખડતાં શ્વાનનો જીવલેણ હુમલો, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા…

Jan 19, 2025 1 min read

ઘણા એવા વિસ્તારો છે કે, જ્યા લોકો હવે ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે, ત્યારે વલસાડ શહેરમાં ફરી…

અંકલેશ્વર: રસ્તે રખડતા શ્વાનના ત્રાસથી મળશે છુટકારો,ન.પા.રૂ.6 લાખના ખર્ચે શ્વાનોનું કરાવશે ખસીકરણ !

Oct 28, 2024 1 min read

અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. રસ્તે રખડતા શ્વાનોલોકોને બચકા ભરે છે જેનાથી તેઓ…

નવસારી : છેલ્લા 2 દિવસમાં ખેરગામના 12 લોકોને રખડતાં શ્વાનોએ બચકાં ભર્યા, સ્થાનિકોમાં ભયનો માહોલ…

Feb 25, 2024 1 min read

રખડતા શ્વાને નાના બાળકો અને વૃદ્ધો સહિત 12 લોકોને બચકા ભરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

ભાવનગર : છેલ્લા 6 મહિનામાં શ્વાન કરડવાના 15,197 કેસ નોંધાયા, ચોંકાવનારો આંકડો સામે આવતા મનપાની કામગીરી ઉપર સવાલ…

Oct 7, 2023 1 min read

શહેરમાં આજે ગલીએ ગલીએ રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. વાહન લઈને નીકળતા લોકો પાછળ પણ શ્વાન દોડતા…