ભરૂચ પોલીસ વિભાગ દ્વારા 2 દિવસીય શસ્ત્ર પ્રદર્શનનો પ્રારંભ, હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ડોગ સ્ક્વોડ-હોર્સ રાઇડિંગના નિદર્શનથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
ભરૂચ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું સુંદર આયોજન હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે 2 દિવસીય શસ્ત્ર પ્રદર્શનનું આયોજન ડીવાયએસપીના હસ્તે…
