Featured ભરૂચ: દેશમાં જેહાદીઓના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ચાલુ છે અને મારા બ્લોક કરાયા: ડો.પ્રવિણ તોગડીયા Mar 27, 2024 1 min read લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે.