ભાવનગર : આનંદનગર આંગણવાડી કેન્દ્રમાં દારૂડિયાઓએ કરી તોડફોડ, સ્થાનિકોમાં રોષ…
આનંદનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલો માણી તોડફોડ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.