🔴 Breaking
પરિણીત પ્રેમી સાથે ભાગેલી ત્રિપુરાની સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, મોબાઇલ લોકેશને ખોલ્યું રહસ્ય!ભરૂચ: કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી, વિડીયો કોન્ફરન્સમાં જોડાયાભાવનગર :  કોંગ્રેસ કાર્યકરોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,કેબિનેટ મંત્રીનો ફોટો આંખલાના ગળામાં પહેરાવ્યો ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોપરિણીત પ્રેમી સાથે ભાગેલી ત્રિપુરાની સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, મોબાઇલ લોકેશને ખોલ્યું રહસ્ય!ભરૂચ: કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી, વિડીયો કોન્ફરન્સમાં જોડાયાભાવનગર :  કોંગ્રેસ કાર્યકરોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,કેબિનેટ મંત્રીનો ફોટો આંખલાના ગળામાં પહેરાવ્યો ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

Tag: <span>farm</span>

અમદાવાદ : દસ્ક્રોઈના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે ફાલસાની સફળ ખેતી કરી બતાવી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા…

Jul 2, 2025 1 min read

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ…

અંકલેશ્વર: ખેતરોમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરનાર રીઢા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે MPથી કરી ધરપકડ

May 26, 2025 1 min read

આજથી છ સાત વર્ષ પહેલા અંકલેશ્વર પંથકમાં ખેડુતોના ખેતી વિષયક વિજજોડાણની ખેતરોમાં મુકવામાં આવેલ ડીપીઓ તોડી કોપરની ચોરી…

સુરેન્દ્રનગર : લીંબડીના ખંભલાવમાં ખેતરમાંથી જીરૂની ચોરી, 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

Mar 16, 2025 1 min read

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામની સીમમાં ખેડુતે મહામહેનતે તૈયાર કરેલ જીરુંના પાકમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને ખેતરમાંથી જીરું…

અંકલેશ્વર- હાંસોટ પંથકમાં ગરમીના કારણે ઘઉંના પાક પર વિપરીત અસર, ઉત્પાદનમાં ઘટાડો !

Mar 15, 2025 1 min read

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ઘઉં પકવતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ઊંચા તાપમાનના કારણે ઘઉંના…

સાબરકાંઠા : ઉનાળાની શરૂઆત પહેલાં ખેડૂતોની ચિંતામાં વધારો, સિંચાઈ વિભાગ પાસે પાણી માટે કર્યો પોકાર

Mar 5, 2025 1 min read

સાબરકાંઠામાં ઉનાળાની વિધિવત શરૂઆત પહેલા ખેતી માટે જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે,અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ પાસે…

ભરૂચ : જિલ્લાના 1.68 લાખથી વધુ ખેડૂતોને કિસાન સન્માન સમારોહ અંતર્ગત કિસાન નિધિનો હપ્તો ચૂકવાયો

Feb 25, 2025 1 min read

ભરૂચના ઝાડેશ્વર ખાતે સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. ભરૂચ…

વલસાડ : ચણવઇ ગામે શેરડીના ખેતરમાં લાગી આગ,ખાનગી ઇન્ટરનેટ કંપનીના પાપે આગ લાગી હોવાનો આક્ષેપ

Feb 24, 2025 1 min read

વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ…

ભરૂચ: ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં પનામાં રોગનો એટેક, ધરતીનો તાત ચિંતાતુર

Feb 2, 2025 1 min read

ભરૂચના ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં રોગનો પગ પેસારો થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ રોગમાં  ગાંઠમાં સુકારો…

સાબરકાંઠા : ટામેટાના પાકના મબલખ ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો બન્યા લાચાર

Jan 26, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લામાં ઇડર અને વડાલી પંથકમાં મોટા પાયે ખેડૂતો ટામેટાનું વાવેતર કરે છે. જોકે ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ…

અમરેલી : બાગાયતી મિશ્ર પાકની ખેતી કરી કેરીયા ચાડ ગામના પ્રગતિશીલ ખેડૂતે મબલખ ઉત્પાદન મેળવ્યું…

Dec 9, 2024 1 min read

અમરેલી સાથે સૌરાષ્ટ્રના કેટલાક ખારાપટ્ટ ભાગોમાં પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરી લાખો રૂપિયાની કમાણી…