અમદાવાદ : હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બહાર કાઢતાં ફાયરના કર્મચારીનો હાથ વીજ લાઈનને અડી જતાં મોત..!
દેવ રેસિડેન્સી નજીક સવારે પક્ષીને બચાવવા જતાં ફાયર કર્મચારી હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત…