અમદાવાદ : રાજ્યના પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,5 આરોપીઓની ધરપકડ
ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને અધિકારીએ એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરવાનું ષડયંત્ર રચ્યું…