વડોદરા : હોસ્પિટલોમાં બેડ વધારવા અને વેન્ટિલેટર સ્થાપિત કરવા તંત્રએ કર્યું રાત્રિ જાગરણ, કામમાં પ્રગતિની મેળવી જાણકારી
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ ખાતે બેડની ક્ષમતા વધારીને 715 કરવાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત સોમવારની આખી રાત તંત્ર દ્વારા વિવિધ હોસ્પિટલોમાં પથારીઓની સુવિધા…
