Featured વડોદરા : કોર્ટ સંકૂલમાં હરણી દુર્ઘટનાના આરોપી પર કાળી શ્યાહી ફેંકાય, કોંગ્રેસ નેતાની અટકાયત… Jan 24, 2024 1 min read બોટ દુર્ઘટનામાં નિર્દોષોના મોત બાદ શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે