Featured ભરૂચ : હાંસોટની હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવાની દરગાહે ઉર્ષ શરીફની ઉજવણી કરાઈ Feb 27, 2022 1 min read અલયહિની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.