🔴 Breaking
મોંઘવારીની તેજરફ્તાર, 2 વર્ષમાં પહેલી વાર છૂટક મોંઘવારીનો દર 6 ટકાને પારભરૂચ: દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોમાં 40%નો વધારો, 108 એમ્બ્યુલન્સ સેવાના 100 કર્મચારીઓ રહ્યા ખડેપગેગુજરાત : સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ પર ફરી એકવાર મોંઘવારીનો માર,અમૂલ દૂધના ભાવમાં લિટરે રૂપિયા 4 સુધીનો વધારોઅંકલેશ્વર: છઠ્ઠ મહાપર્વ માટે ઉત્તર ભારતીય સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, ભગવાન સૂર્યની કરવામાં આવશે ઉપાસનાતાપી : વ્યારાની આદિવાસી બહેનોએ પરંપરાગત વ્યંજનો પીરસતાં રેસ્ટોરન્ટ શરૂ કરી વાર્ષિક રૂ. 1 કરોડથી વધુનું ટર્નઓવર હાંસલ કર્યુંભાવનગર : ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત-4 ઈજાગ્રસ્ત…અંકલેશ્વર : જીઆઈડીસીના ટ્રાફિક નિવારણ માટે એક કિલોમીટરના નવા ઓવરબ્રિજની માંગ,ટ્રાફિકજામ અંગે પૂર્વ જજ સજ્જાદ કાદરીની ઉચ્ચસ્તરીય રજુઆતબોટાદ : સાળંગપુરધામમાં ભક્તોની અવિરત ભીડ, કષ્ટભંજનદેવના દિવ્ય દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ!મોંઘવારીની તેજરફ્તાર, 2 વર્ષમાં પહેલી વાર છૂટક મોંઘવારીનો દર 6 ટકાને પારભરૂચ: દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોમાં 40%નો વધારો, 108 એમ્બ્યુલન્સ સેવાના 100 કર્મચારીઓ રહ્યા ખડેપગેગુજરાત : સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ પર ફરી એકવાર મોંઘવારીનો માર,અમૂલ દૂધના ભાવમાં લિટરે રૂપિયા 4 સુધીનો વધારોઅંકલેશ્વર: છઠ્ઠ મહાપર્વ માટે ઉત્તર ભારતીય સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, ભગવાન સૂર્યની કરવામાં આવશે ઉપાસનાતાપી : વ્યારાની આદિવાસી બહેનોએ પરંપરાગત વ્યંજનો પીરસતાં રેસ્ટોરન્ટ શરૂ કરી વાર્ષિક રૂ. 1 કરોડથી વધુનું ટર્નઓવર હાંસલ કર્યુંભાવનગર : ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત-4 ઈજાગ્રસ્ત…અંકલેશ્વર : જીઆઈડીસીના ટ્રાફિક નિવારણ માટે એક કિલોમીટરના નવા ઓવરબ્રિજની માંગ,ટ્રાફિકજામ અંગે પૂર્વ જજ સજ્જાદ કાદરીની ઉચ્ચસ્તરીય રજુઆતબોટાદ : સાળંગપુરધામમાં ભક્તોની અવિરત ભીડ, કષ્ટભંજનદેવના દિવ્ય દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ!

Tag: <span>heavy rains case</span>

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, 69 લોકોના મોત, CM સુખુએ કહ્યું- “ગૃહમંત્રી અમિત શાહ અમને સંપૂર્ણ મદદ કરશે”

Jul 4, 2025 1 min read

સુખુએ કહ્યું કે હિમાચલમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ભારે વિનાશ થયો છે. તેમણે આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…

જુલાઈની શરૂઆતમાં જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે: અંબાલાલ પટેલ

Jun 29, 2025 1 min read

જૂલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગો સહિત સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી…

સુરત થયું પાણી’ પાણી’ : પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રનું મોનિટરિંગ, CP સહિત મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી…

Jun 25, 2025 1 min read

સુરતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે પૂરગ્રસ્ત વિસ્તારો અને પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં…

ભરૂચ: હાંસોટથી કંટિયાળજાળને જોડતો માર્ગ વનખાડી ઓવરફ્લો થવાના કારણે બંધ, તંત્રએ જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝન આપ્યુ

Jun 25, 2025 1 min read

દંત્રાઇ ગામ પાસે આપવામાં આવેલ ડાયવર્ઝન વનખાડીના પાણીના કારણે ધોવાઈ જતા તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકોને અન્ય…

ભરૂચ: નેત્રંગ પંથકમાં અનરાધાર 3.5 ઇંચ વરસાદ, માર્ગો પર પાણી જ પાણી નજરે પડ્યું

Jun 24, 2025 1 min read

સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ પથકમાં સાડા ત્રણ…

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત,ક્યાંક ઝરમર તો ક્યાંક અતિભારે વરસાદ ખાબક્યો

Jun 22, 2025 1 min read

હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ તો અન્ય 16 જિલ્લામાં ભારે વરસાદ થવાનું ઓરેન્જ…

અમરેલી : સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી ખેતીની જમીનનું થયું ધોવાણ,22 ફૂટના ખાડા પડતા ખેતી માટે મુશ્કેલ

Jun 22, 2025 1 min read

અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત…

અમરેલી : ભારે વરસાદથી તબાહી,જોલપરી નદીમાં કાર તણાતા ચાલકનું કરુણ મોત,30થી વધુ પશુઓ મોતને ભેટ્યા

Jun 17, 2025 1 min read

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતા, અને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક…

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને પૂરથી ભારે તબાહી, અત્યાર સુધીમાં 30 લોકોના મોત

Jun 1, 2025 1 min read

પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ઘણા વિસ્તારોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં આ રાજ્યોમાં ભારેથી…

ઝઘડિયા : ભારે પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત,વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત મકાનના પતરા પણ ઉડ્યા

May 27, 2025 1 min read

વાવાઝોડા સાથે વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારમાં કેટલાક મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી.તેમજ મકાનોની દિવાલો પણ…