🔴 Breaking
PM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે: ભીલડીથી PM કિસાનનો 24મો હપ્તો જાહેર કરશે, કેવડિયામાં એકતા દિવસની ઉજવણીદેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડાની આગાહીદિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…અંકલેશ્વર: NCTના પ્લાન્ટના વિસ્તરણ અંગે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ, પ્રદૂષણ અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો વિરોધસુરત : પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધઅંકલેશ્વર: તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયુંPM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે: ભીલડીથી PM કિસાનનો 24મો હપ્તો જાહેર કરશે, કેવડિયામાં એકતા દિવસની ઉજવણીદેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડાની આગાહીદિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…અંકલેશ્વર: NCTના પ્લાન્ટના વિસ્તરણ અંગે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ, પ્રદૂષણ અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો વિરોધસુરત : પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધઅંકલેશ્વર: તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયું

Tag: <span>Indian Army</span>

દેશની અનોખી સિદ્ધિ: અગ્નિ-5નું સફળ પરીક્ષણ ચીન- પાકિસ્તાન અને આખું એશિયા તેની રેન્જમાં

Oct 28, 2021 1 min read

અગ્નિ-5નું 27 ઓક્ટોબર 2021એ ઓડિશાના ડો. એપીજે અબ્દૂલ કલામ આઈલેન્ડ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આની રેન્જ…

કપડવંજ: શહીદ જવાનનો પાર્થિવદેહ વતનમાં લવાતા ભારે ગમગીની છવાઈ; અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

Oct 19, 2021 1 min read

કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના શહીદ જવાનનો પાર્થિવદેહ વતનમાં લવાતાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. 25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ…

કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, બે સ્થળોએ ચાલી રહ્યા એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ ઠાર

Jul 8, 2021 1 min read

કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરમાં બે સ્થળોએ ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ કુલ ચાર…

વલસાડ : મહિલાઓ માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સુવર્ણ તક, ભારતીય થલસેનામાં જોડાવા માટે ઓનલાઈન અરજી શરૂ

Jun 16, 2021 1 min read

વલસાડ જિલ્લામાં સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઈચ્છુાક યુવા અને ઉત્સાજહી સશક્ત મહિલાઓ માટે ભારતીય થલસેનામાં સોલ્જઈર જનરલ ડયુટી…

વડોદરા : સરહદ પર તહેનાત જવાનોના આંખોની રક્ષા કાજે સેફ્ટી ગોગલ્સ મોકલાયા

Jun 13, 2021 1 min read

ભારતીય સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનોની આંખની સુરક્ષા માટે સક્ષમ ભારત અભિયાન હેઠળ સેફ્ટી ગોગલ્સ મોકલવાનો પ્રારંભ

સુરત: રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ બન્યો

Jun 2, 2021 1 min read

સુરતમાં રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર બન્યો છે. પુત્ર સ્વપ્નિલે નોકરી સાથે અભ્યાસ પૂર્ણ કરીને…

જમ્મુ-કાશ્મીર : શોપિંયામાં સુરક્ષાદળે બે આતંકવાદીઓને ઠાર કર્યા, એક જવાન શહિદ

Mar 28, 2021 1 min read

જમ્મુ અને કાશ્મીરના શોપિંયા જિલ્લાના વાંગમ વિસ્તારમાં સંરક્ષણ દળોની એક સંયુક્ત ટૂકડીને ગામમાં આંતકવાદીઓ હોવાની બાતમી મળી હતી.…

શ્રીગંગાનગરઃ ભારતીય આર્મીની જિપ્સી પલટતાની સાથે લાગી આગ, 3 જવાનોનાં મોત, 5ની હાલત ગંભીર

Mar 25, 2021 1 min read

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા શ્રીગંગાનગર જિલ્લાના રાજિયાસર પોલીસ સ્ટેશનની હદમાં બુધવાર રાત્રે એક મોટી દુર્ઘટના થઈ છે.…