ન્યૂઝ યુએસ-કેનેડા બોર્ડર પર ભારતીય પરિવારના ચાર સભ્યોના ઠંડીથી મોત Jan 22, 2022 1 min read અમેરિકા સાથેની કેનેડા બોર્ડર પર એક ખૂબ જ હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે.