Connect Gujarat

You Searched For "International"

PM મોદીએ રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેને અભિનંદન આપ્યા, રાજપક્ષે ટૂંક સમયમાં સિંગાપોરથી શ્રીલંકા પરત ફરશે

26 July 2022 11:37 AM GMT
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાની સ્થિતિ સુધરતી જણાતી નથી (શ્રીલંકા કટોકટી).

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્ષના ભૂમિપૂજનની તૈયારીઓને આખરી ઓપ, ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત...

24 May 2022 11:24 AM GMT
નારણપુરામાં વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનશે અમિત શાહ 29 મી મેના રોજ અમદાવાદ આવશે દેશના ગૃહમંત્રી જાહેર જનતાને સંબોધન પણ કરશે

વેસ્ટ ઇન્ડિઝના સુપરસ્ટાર કેરોન પોલાર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની કરી જાહેરાત

20 April 2022 5:31 PM GMT
વેસ્ટ ઇન્ડિઝના સુપરસ્ટાર કેરોન પોલાર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. 20 એપ્રિલના રોજ પોલાર્ડે ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ શેર કરી...

વડોદરા : બાળ ચિત્રકારે પેઈન્ટિંગ જગતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી...

14 Feb 2022 1:50 PM GMT
વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા પ્રોફેસરના 9 વર્ષીય બાળકે કલાજગત ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ બાળ ચિત્રકાર આસપાસના વાતાવરણનું...

સુરત : હવે પોલીસ નહીં, પણ CISFના જવાનો કરશે એરપોર્ટની સુરક્ષા...

9 Feb 2022 9:22 AM GMT
સુરત એરપોર્ટ પર આજથી સુરક્ષાની જવાબદારી CISFના જવાનોને સોંપવામાં આવી છે

અમદાવાદ: કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીઓ પાસેથી ATSએ પાકિસ્તાની ઓળખકાર્ડ કબ્જે કર્યા,આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

23 Dec 2021 3:38 PM GMT
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ જખૌના દરિયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું તે મામલે દરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

NIA ઇન NCB : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ઈન્ટરનેશનલ કનેક્શનની આશંકા, કેસ ટ્રાન્સફર થવાની શક્યતા..!

30 Oct 2021 4:02 AM GMT
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની તા. 2 ઓક્ટોબરે અટકાયત અને તા. 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. અંતે 26 દિવસ બાદ આર્યન ખાનને જામીન મળ્યા છે....

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે દિવસ રહેશે બંધ, વાંચો શું છે કારણ

13 Jan 2020 10:32 AM GMT
અમદાવાદના રીવર ફ્રન્ટ ખાતે ચાલી રહેલાં પતંગમહોત્સવને બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે. ઓમાનના સુલતાનના નિધન બાદ ભારતદેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાયો...