Connect Gujarat

You Searched For "Iran"

ઈરાન પર ઈઝરાયેલના હુમલાથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા..

19 April 2024 4:32 AM GMT
ઈરાન પર ઈઝરાયેલના જવાબી પગલાને કારણે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું.

ઇઝરાયલે ઈરાન પર કર્યો મિસાઈલ હુમલો, અનેક વિમાન કરાયા ડાયવર્ટ

19 April 2024 4:24 AM GMT
ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. એબીસી ન્યૂઝે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.

ઈઝરાયેલ-ઈરાન તણાવ: ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે જારી કરવામાં આવી એડવાઈઝરી, આ હેલ્પલાઈન નંબરો મદદ કરશે

14 April 2024 12:21 PM GMT
મધ્ય પૂર્વના બે દેશો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હજુ પણ તણાવ છે. 13 એપ્રિલના રોજ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ ખતરો વધી ગયો છે.

ઈરાને ઇઝરાયેલી જહાજ પર કર્યું કબજે, જહાજમાં સવાર 25 સભ્યોમાંથી 17 ભારતીય નાગરિક

13 April 2024 4:49 PM GMT
મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને ભારત પણ સંપૂર્ણ રીતે સતર્ક છે. આ દરમિયાન ઈરાન દ્વારા ઈઝરાયેલનું એક જહાજ કબજે કરવામાં આવ્યું...

ઈરાનની સેનાએ પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે મુખ્ય ઠેકાણાઓ પર કર્યો હવાઈ હુમલો

17 Jan 2024 3:50 AM GMT
ઈરાનની સેનાએ મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે મુખ્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાક અને સીરિયામાં હવાઈ હુમલાના એક દિવસ...

ઈરાનમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે થયો વિસ્ફોટ, 100થી વધુ લોકોના મોત

3 Jan 2024 3:29 PM GMT
ઈરાનમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ સિવાય 71 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે....

ભારત આવતા જહાજ પર ડ્રોન એટેક, ઈરાનથી કરવામાં આવ્યો હતો હુમલો, પેન્ટાગોનનો દાવો

24 Dec 2023 4:35 AM GMT
ભારત આવી રહેલા ઈઝરાયેલના વેપારી જહાજ એમવી કેમ પ્લુટો પર અરબી સમુદ્રમાં ભારતીય તટ નજીક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

અમેરિકાએ સીરિયાના ઈરાન સમર્થિત જૂથો પર કર્યો હુમલો, 9 લોકોના મોત

9 Nov 2023 3:58 AM GMT
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકાના સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ...

ઈરાનના રિહેબિલિટેશન સેન્ટરમાં લાગી ભીષણ આગ, 32નાં મોત, 16 લોકો ઘાયલ......

4 Nov 2023 5:27 AM GMT
ઈરાનમાં શુક્રવારે એક રિહેબિલિટેશન સેન્ટરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 32 લોકોનાં મોત થયા હતા. 16 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઈરાની મીડિયા અનુસાર,...

ઈરાનએ આપી ઇઝરાયલને ખુલ્લી ચેતવણી, 'ઈઝરાયલ એટેક બંધ કરે, નહીંતર અમે પણ યુદ્ધમાં જોડાશું..'

15 Oct 2023 8:09 AM GMT
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને અંગત સંદેશ મોકલ્યો છે

ઈરાનમાં સેંકડો છોકરીઓને અપાયું ઝેર! શાળાએ જવાનું બંધ કરાવવા કરાયું કૃત્ય..!

27 Feb 2023 10:35 AM GMT
ઈરાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈરાનના એક શહેરમાં છોકરીઓને શાળાએ જતી રોકવા માટે સેંકડો છોકરીઓને ઝેર આપવાનો મામલો સામે આવ્યો છે.

ઈરાન UN મહિલા આયોગમાંથી આઉટ, અમેરિકા દ્વારા લાવવામાં આવ્યો ઠરાવ

15 Dec 2022 8:26 AM GMT
અમેરિકા એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ઈરાનમાં મહિલાઓના માનવાધિકાર સતત કચડવામાં આવી રહ્યું છે