ભાજપના જ ઉમેદવાર બિપિન ગોતાને હરાવી જયેશ રાદડીયા ત્રીજીવાર ઇફ્ફકોના ડિરેક્ટર બન્યા
વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી
વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી
રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ ફરીવાર સપાટી પર આવ્યો છે. જેમાં જયેશ રાદડિયા સામેનુ જૂથ ફરીવાર સક્રિય બન્યું છે.…