જૂનાગઢ : સમઢિયાળામાં ભાજપની “વિકાસ સંકલ્પ સભા” યોજાય, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ’એ કર્યા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર
જૂનાગઢના સમઢીયાળા ગામે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપની 'વિકાસ સંકલ્પ સભા'નું આયોજન કરવામાં આવ્યું સમાચાર…
