ભરૂચ : અંકલેશ્વરમાં 4 દિવસમાં 25 પક્ષીઓ પતંગના દોરાથી ઘવાયા,સારવાર આપી મુક્ત કરાયા
અંકલેશ્વરમાં કરૂણા અભિયાન હેઠળ ચાર દિવસમાં ઘવાયેલા 25 જેટલા પક્ષીઓને સારવાર આપી મુક્ત કરવામાં આવ્યા હતા
અંકલેશ્વરમાં કરૂણા અભિયાન હેઠળ ચાર દિવસમાં ઘવાયેલા 25 જેટલા પક્ષીઓને સારવાર આપી મુક્ત કરવામાં આવ્યા હતા
જામનગર શહેરમાં મકરસંક્રાંતિના પર્વના દિવસે ઉત્સવપ્રેમી જનતાએ પતંગ ઉડાવીને મકરસંક્રાંતિનું પર્વ ઉજવ્યું હતું,
વડોદરા શહેર તથા જીલ્લામાં ઉત્તરાયણ આવતા જ આકાશમાં વિહરતા પક્ષીઓ માટે જોખમ શરૂ થઇ જાય છે.
ભરૂચમાં પતંગના ઘાતક દોરાથી એક પુત્રીએ પોતાની માતા ગુમાવ્યા બાદ નગર પાલિકા તંત્ર સફાળુ જાગ્યું હતું
ભરૂચએક મહિલાને પતંગની દોરી વાગી જતાં ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજયું