🔴 Breaking
પંચમહાલ : પાવાગઢમાં આસો નવરાત્રી પહેલા જ ભક્તોનો સેલાબ,બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાકાળી માતાજીના દર્શનસુરક્ષાના નામે લોકશાહીના અધિકારો છીનવાતા હોવાનો  સોનમ વાંગચુકનો આરોપ, કાર્યવાહીને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ ગણાવીભરૂચ:  ચા માં અફીણની અફવાએ ભારે હવા પકડી, SOGની તપાસમાં રજવાડી ચાની ફ્રેન્ચાઇઝીનો માલિક પોતે અફીણનો બંધારણી હોવાનું ખુલ્યું અંકલેશ્વર: ONGCના હેલિપેડ ગ્રાઉન્ડ પર 29માં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજનઅંકલેશ્વર: વલસાડ વડનગર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ ફાળવતા ઉદ્યોગકારોએ સરકારનો માન્યો આભારસુરત : સમગ્ર ગુજરાતના CCTV ને એક પ્લેટફોર્મ પર કનેક્ટ કરાશે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીઅંકલેશ્વર: નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, નજીકમાં આવેલ રીગલ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું !ભરૂચ: દિલ્હીમાં CJPના આંદોલનને લઈને પ્રશાંત કોરાટનું મોટું નિવેદન, “વિપક્ષ અરાજકતા ફેલાવવાનું કામ કરે છે”પંચમહાલ : પાવાગઢમાં આસો નવરાત્રી પહેલા જ ભક્તોનો સેલાબ,બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાકાળી માતાજીના દર્શનસુરક્ષાના નામે લોકશાહીના અધિકારો છીનવાતા હોવાનો  સોનમ વાંગચુકનો આરોપ, કાર્યવાહીને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ ગણાવીભરૂચ:  ચા માં અફીણની અફવાએ ભારે હવા પકડી, SOGની તપાસમાં રજવાડી ચાની ફ્રેન્ચાઇઝીનો માલિક પોતે અફીણનો બંધારણી હોવાનું ખુલ્યું અંકલેશ્વર: ONGCના હેલિપેડ ગ્રાઉન્ડ પર 29માં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજનઅંકલેશ્વર: વલસાડ વડનગર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ ફાળવતા ઉદ્યોગકારોએ સરકારનો માન્યો આભારસુરત : સમગ્ર ગુજરાતના CCTV ને એક પ્લેટફોર્મ પર કનેક્ટ કરાશે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીઅંકલેશ્વર: નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, નજીકમાં આવેલ રીગલ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું !ભરૂચ: દિલ્હીમાં CJPના આંદોલનને લઈને પ્રશાંત કોરાટનું મોટું નિવેદન, “વિપક્ષ અરાજકતા ફેલાવવાનું કામ કરે છે”

Tag: <span>launch</span>

નવી સરકારની રચના બાદ આજે પ્રથમ આ વિકાસકાર્યનુંકરાયું લોકાર્પણ,CM ભુપેન્દ્રપટેલ રહ્યા ઉપસ્થિત

Dec 14, 2022 1 min read

રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે 40 કરોડના ખર્ચે તૈયાર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો, ઈ-કોર્ટ પ્રોજેક્ટ શરૂ કરશે

Nov 26, 2022 1 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.

ભરૂચ : વિદ્યાર્થીઓને ડાયરેક્ટ-હાઇબ્રિડ ક્લાસિસ ઓફર કરવા આકાશ બાયજુશ પ્રથમ સેન્ટર શરૂ કરવા સજ્જ

Nov 24, 2022 1 min read

સ્ટેશન રોડ ઉપર સિટી સેન્ટરમાં બી’ બ્લોકના બીજા માળે દુકાન નં. 201થી 209 ખાતે 7600 ચોરસફૂટ વિસ્તારમાં આ…

પંચમહાલ: ગોધરા ખાતેથી ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

Oct 14, 2022 1 min read

જિલ્લાના ગોધરા ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુવાહાટીમાં શક્તિપીઠ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી, ઘણા પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

Oct 14, 2022 1 min read

આસામની બે દિવસીય મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે ગુવાહાટીમાં શક્તિપીઠ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી.

હિમાચલ પ્રદેશ: વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી, વિકાસના અનેક કાર્યોનું પણ કરશે લોકાર્પણ-ખાતમુર્હુત

Oct 13, 2022 1 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ પહોંચી ગયા છે. અહીં ઉના રેલ્વે સ્ટેશન પહોંચ્યા બાદ PMએ વંદે ભારત એક્સપ્રેસને…

ભાવનગર : PM મોદી ગુજરાતની મુલાકાત દરમ્યાન વિવિધ પ્રકલ્પોનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ…

Sep 27, 2022 1 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પાવન અવસરે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ ધરવાના છે.

અમદાવાદ: કોંગ્રેસ દ્વારા રિજેક્ટ ડ્રગ રિજેક્ટ બીજેપી વેબસાઇટ લોન્ચ, ભાજપ સરકાર પર આકરા પ્રહારો

Aug 22, 2022 1 min read

રાજ્યમાંથી મોટા પાયે ડ્રગ્સ પકડાવવાનો મુદ્દો અહવે રાજકીય બની ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રિજેક્ટ ડ્રગ રિજેક્ટ બીજેપી…

ભરૂચ : જંબુસરના કોંગ્રેસના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મત વિસ્તારના ગ્રામજનો માટે 3 એમ્બ્યુલન્સનું લોકાર્પણ…

Aug 3, 2022 1 min read

જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીની ગ્રાન્ટમાંથી આમોદ અને જંબુસર પીએચસી તથા કાવીની અંજુમન હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં…