અમદાવાદ:ક્રાઇમ બ્રાન્ચે કારના ટાયર માંથી રૂપિયા 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું
ડ્રગ્સ માફિયાએ આ વખતે નવો જ કસબ અજમાવ્યો હતો.અને આ તરકીબ ને જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ હતી…
ડ્રગ્સ માફિયાએ આ વખતે નવો જ કસબ અજમાવ્યો હતો.અને આ તરકીબ ને જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ હતી…
પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યું
પોલીસે 16.410 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત રૂ. 1.64 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો
આરોપીઓ અત્યાર સુધી મુંબઈથી જ આ જથ્થો લાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.