સુપ્રીમ કોર્ટનું કડક વલણ, ભ્રામક જાહેરાતો રોકવા શું કર્યું એની સ્પષ્ટતા કેન્દ્ર સરકાર કરે
સુપ્રીમકોર્ટે મંગળવારે એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) કંપનીઓની ગેરમાર્ગે દોરતી જાહેરખબરો મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું.
સુપ્રીમકોર્ટે મંગળવારે એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) કંપનીઓની ગેરમાર્ગે દોરતી જાહેરખબરો મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક કરતી દવાની જાહેરાત મામલે સ્વામી રામદેવ(પતંજલિના કો-ફાઉન્ડર) અને પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં…