MIvGT: સૂર્યકુમારે IPLમાં પહેલી સદી ફટકારી મુંબઈએ ગુજરાત ટાઈટન્સને 219 રનનો ટાર્ગેટ આપ્યો
સૂર્યકુમાર 49 બોલમાં 103 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી હતી.