અજાણ્યા વ્યક્તિને મોબાઈલ નેટનું વાઇફાઇ આપતા પહેલા ચેતી જજો..! : ભેજાબાજે જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસનું ઇમેલ ID હેક કરી છેતરપિંડી આચરી…
જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિને તમારા મોબાઈલ નેટનું વાઇફાઇ આપો છો, તો ચેતી જજો... આવો એક કિસ્સો જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ…
