નર્મદા:કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં G20ની બેઠક શરૂ, 3-ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેમિનાર યોજાયો
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં G20 નો 3 'ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' સેમિનાર યોજાયો હતો.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં G20 નો 3 'ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' સેમિનાર યોજાયો હતો.
ગુરુવારે રાત્રે એક 12 વર્ષનો અને એક 10 વર્ષ નો એમ બે બાળકો દિલ્હીના નોઈડાથી ટ્રેનમાં બેસી નર્મદા…