નવસારી: ચાર પુલ વિસ્તારમાં એક બિલ્ડીંગનો ચોથો માળ ધરાશયી,કોઈ જાનહાની નહીં
નવસારી શહેરમાં આવેલા ચાર પુલ વિસ્તારમાં એક બિલ્ડીંગનો ચોથો માળ ધરાશાઈ થઈ જતા દોડધામ મચી જવા પામી હતી.
નવસારી શહેરમાં આવેલા ચાર પુલ વિસ્તારમાં એક બિલ્ડીંગનો ચોથો માળ ધરાશાઈ થઈ જતા દોડધામ મચી જવા પામી હતી.
વિકાસની વાત કરતી નવસારી વિજલપોર પાલિકા પાણીનું દેવું ચુકવવામાં પણ સફળ થઇ નથી.