અંકલેશ્વર: પાનોલીમાં નહેરના પાણીમાં ડૂબી રહેલ 2 લોકોનો ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જીવ બચાવ્યો
પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓએ નહેરમાં ડૂબતા બે લોકોને જોયા હતા…
પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓએ નહેરમાં ડૂબતા બે લોકોને જોયા હતા…
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 13 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો