ભાવનગર : ટ્રાફિક પોલીસ પોકેટ કેમેરાથી સજ્જ, તમામ કાર્યવાહીનું હવેથી રેકોર્ડિંગ થશે
ભાવનગર ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હવે ટ્રાફિક પોઇન્ટ પર પોકેટ કેમેરા સાથે ફરજ બજાવતા જોવા મળશે.