Featured PMના બંદોબસ્તમાંથી સુરત પરત ફરતા સમયે પોલીસ કોન્સ્ટેબલનું અજાણ્યા વાહનની ટક્કરે મોત Feb 23, 2024 1 min read સેતુલ સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં આર્મડ એલઆર તરીકે ફરજ બજાવતો હતો