🔴 Breaking
BCCIનો મોટો નિર્ણય : IPL 2027 મીની ઓક્શન ગોવામાં યોજાશે! 16 ડિસેમ્બરે ખેલાડીઓ પર લાગશે બોલીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ કરાવ્યોઅંકલેશ્વર-વાલિયા રોડ પર ગમખ્વાર અકસ્માત,ભડકોદ્રા પાટિયા નજીક કન્ટેનરની ટક્કરે મોપેડ સવાર યુવાનનું મોતસુરત : કોકરોચ જનતા પાર્ટીના ચિન્હ ‘વંદા’ને પગ તળે રગદોળી ABVP’નું ઉગ્ર વિરોધ પ્રદર્શન…અંકલેશ્વર: નાગર જ્ઞાતિ દ્વારા 32 વર્ષથી અવિરત બેઠા ગરબાની પરંપરા, યુવાનોએ પણ પરંપરા આગળ ધપાવીભરૂચ: સાયખા GIDCમાં 5 કામદારોને ભરખી જનાર સિન્ઝીલ ફાર્મા કંપનીને ક્લોઝર નોટીસ ફટકારાય, ગુનો પણ નોંધાયોદક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ બાદ વીજ સંકટના વાદળો ઘેરાયા, સુરતના ઉદ્યોગો પર મોટી અસરની ભીતિ..!ભરૂચ: RTO કચેરી દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર વિશેષ અભિયાન, રોડ સેફટી અંગે જન જાગૃતિ ફેલાવવા યોજાય રહ્યા છે કાર્યક્રમોBCCIનો મોટો નિર્ણય : IPL 2027 મીની ઓક્શન ગોવામાં યોજાશે! 16 ડિસેમ્બરે ખેલાડીઓ પર લાગશે બોલીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ કરાવ્યોઅંકલેશ્વર-વાલિયા રોડ પર ગમખ્વાર અકસ્માત,ભડકોદ્રા પાટિયા નજીક કન્ટેનરની ટક્કરે મોપેડ સવાર યુવાનનું મોતસુરત : કોકરોચ જનતા પાર્ટીના ચિન્હ ‘વંદા’ને પગ તળે રગદોળી ABVP’નું ઉગ્ર વિરોધ પ્રદર્શન…અંકલેશ્વર: નાગર જ્ઞાતિ દ્વારા 32 વર્ષથી અવિરત બેઠા ગરબાની પરંપરા, યુવાનોએ પણ પરંપરા આગળ ધપાવીભરૂચ: સાયખા GIDCમાં 5 કામદારોને ભરખી જનાર સિન્ઝીલ ફાર્મા કંપનીને ક્લોઝર નોટીસ ફટકારાય, ગુનો પણ નોંધાયોદક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ બાદ વીજ સંકટના વાદળો ઘેરાયા, સુરતના ઉદ્યોગો પર મોટી અસરની ભીતિ..!ભરૂચ: RTO કચેરી દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર વિશેષ અભિયાન, રોડ સેફટી અંગે જન જાગૃતિ ફેલાવવા યોજાય રહ્યા છે કાર્યક્રમો

Tag: <span>Prayagraj Mahakumbh</span>

મહાકુંભના સમાપન બાદ સીએમ યોગીએ કરી ગંગામાં સફાઈ,પીએમ મોદીએ ભક્તોની સેવામાં કોઈ કમી રહી હોય તો માંગી માફી

Feb 27, 2025 1 min read

સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમએ અરેલ ઘાટ પર ઝાડુ મારીને સફાઈ કરી હતી.અને ગંગા નદીમાંથી કચરો બહાર…

સુરતનો યુવક મહાકુંભમાં અસ્થાની ડૂબકી લગાવતા થયો ગુમ,14 દિવસથી કોઈ ભાળ ન મળતા પરિવારે અંતિમ વિધિ પતાવી

Feb 27, 2025 1 min read

સુરતના કતારગામમાં રહેતો કમલેશ વઘાસિયા નામનો યુવક 12મી ફેબ્રુઆરીના દિવસે તે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યો ત્યારે તે…

પ્રયાગરાજ મહાકુંભનો અંતિમ દિવસ,અગણિત શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી

Feb 26, 2025 1 min read

મહાશિવરાત્રીના અવસર પર, પ્રયાગરાજના સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.25 ફેબ્રુઆરી સુધીમાં 64.6 કરોડ લોકોએ સ્નાન કર્યું ધર્મ…

ગુજરાત સરકારની મહાકુંભ બસ સેવાને બિરદાવતા શ્રદ્ધાળુઓ,મોટી સંખ્યામાં યાત્રીઓએ કરી વોલ્વો બસમાં આરામદાયક સફર

Feb 18, 2025 1 min read

GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

Feb 10, 2025 1 min read

રાષ્ટ્રપતિએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા…

પ્રયાગરાજ મહાકુંભમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ, પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો

Feb 10, 2025 1 min read

પ્રયાગરાજ મહાકુંભમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. શહેર અને કુંભ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ ગંભીર બની ગઈ…

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાકુંભ સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી

Feb 7, 2025 1 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં સંગમ ઘાટ…

મહાકુંભ દરમિયાન લાઈમલાઈટમાં આવેલી ‘સાધ્વી’ના નામે થઈ રહી છેતરપિંડી

Feb 5, 2025 1 min read

મહાકુંભમાંથી વાયરલ થયેલી સાધ્વી હેડલાઈન્સમાં છે. હવે હર્ષા રિચારિયાના નામે ફેક એકાઉન્ટ બનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી…

મહાકુંભમાં PM મોદીએ પવિત્ર સંગમ સ્થાને આસ્થાની લગાવી ડૂબકી,CM યોગી પણ રહ્યા હાજર

Feb 5, 2025 1 min read

PM મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે PM મોદીએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા…

પ્રયાગરાજ : ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર સાથે શસ્ત્ર રાખવા બન્યું અનિવાર્ય,જણાવતા ગોવિંદ મહારાજ

Feb 2, 2025 1 min read

કુંભમેળામાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી રહ્યો છે,અને ભક્તો ત્રિવેણી સંગમના સ્થાન પર ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા…