🔴 Breaking
નર્મદા : PM-KUSUM યોજના’એ દેડિયાપાડાના આદિવાસી ખેડૂતના જીવનમાં ‘સૌર’ ઊર્જાની હરિયાળી પ્રસરાવી…વલસાડ : વાપીમાં જ્વેલર્સ માલિકના ભાઈ પર થયેલા જીવલેણ હુમલાના તાર ‘દુબઈ’ સાથે જોડાયા, 3 શખ્સોની ધરપકડભરૂચ : વમલેશ્વર-લખીગામ હોડી ઘાટના ટેન્ડરમાં ગેરરીતિના આક્ષેપો,ટેન્ડરની શરતો સામે સ્થાનિક હોડી સંચાલકોમાં રોષસુરત : ઉધના સાઉથ ઝોન પાસે ડમ્પરની અડફેટે સાયકલ સવાર ધોરણ 10ના વિદ્યાર્થીનું કરુણ મોતભરૂચ: જંબુસરના ઉબેર ગામ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું ગાબડું, હજારો હેક્ટર ખેતીની જમીન જળમગ્નગીર : ગ્રામીણ પર્યટનનો ઉદય,હોમ-સ્ટે નીતિથી માલધારી યુવાનો બન્યા આત્મનિર્ભરસુરત : સચિન હોજીવાલા જી.બી. ઇન્ડસ્ટ્રીયલમાં પોલિસ્ટર કાપડના ગોડાઉનમાં ભીષણ આગ,ત્રણ માળનું મકાન આગની લપેટમાં આવ્યુંઅમદાવાદમાં  પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના  કોન્સર્ટને પગલે ટિકિટ સહિત ફલાઇટ અને હોટલના ભાડામાં પણ વધારો નર્મદા : PM-KUSUM યોજના’એ દેડિયાપાડાના આદિવાસી ખેડૂતના જીવનમાં ‘સૌર’ ઊર્જાની હરિયાળી પ્રસરાવી…વલસાડ : વાપીમાં જ્વેલર્સ માલિકના ભાઈ પર થયેલા જીવલેણ હુમલાના તાર ‘દુબઈ’ સાથે જોડાયા, 3 શખ્સોની ધરપકડભરૂચ : વમલેશ્વર-લખીગામ હોડી ઘાટના ટેન્ડરમાં ગેરરીતિના આક્ષેપો,ટેન્ડરની શરતો સામે સ્થાનિક હોડી સંચાલકોમાં રોષસુરત : ઉધના સાઉથ ઝોન પાસે ડમ્પરની અડફેટે સાયકલ સવાર ધોરણ 10ના વિદ્યાર્થીનું કરુણ મોતભરૂચ: જંબુસરના ઉબેર ગામ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું ગાબડું, હજારો હેક્ટર ખેતીની જમીન જળમગ્નગીર : ગ્રામીણ પર્યટનનો ઉદય,હોમ-સ્ટે નીતિથી માલધારી યુવાનો બન્યા આત્મનિર્ભરસુરત : સચિન હોજીવાલા જી.બી. ઇન્ડસ્ટ્રીયલમાં પોલિસ્ટર કાપડના ગોડાઉનમાં ભીષણ આગ,ત્રણ માળનું મકાન આગની લપેટમાં આવ્યુંઅમદાવાદમાં  પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના  કોન્સર્ટને પગલે ટિકિટ સહિત ફલાઇટ અને હોટલના ભાડામાં પણ વધારો 

Tag: <span>Rain Fall</span>

ભરૂચ: મોર્નિંગ શિફ્ટમાં જ મેઘરાજાની ધબધબાટી, હાંસોટમાં 3,વાલિયામાં 2 ઇંચ વરસાદ

Jun 19, 2025 1 min read

ભરૂચ અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટમાં 3 ઇંચ અને વાલીયામાં 2…

ગુજરાત : રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત

May 29, 2025 1 min read

મધરાતે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી,વલસાડ,ભરૂચ,નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. ગુજરાત | સમાચાર

મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાની તોફાની બેટિંગ,પુણેમાં આભ ફાટતા જળબંબાકારની સ્થિતિ

May 26, 2025 1 min read

મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોંકણ, પૂણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં…

ભરૂચ: નૈઋત્યના ચોમાસાના આગમન પૂર્વે જ વરસાદી માહોલ, અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

May 21, 2025 1 min read

ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી…

ભરૂચ-અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ પુન:કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી !

May 9, 2025 1 min read

ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી…

વલસાડ : ધનોત પનોત થયેલી ડાંગરની ખેતીનો સર્વે કરાયો, 33%થી વધુ પાક નુકશાની : ખેતીવાડી વિભાગ

Oct 23, 2024 1 min read

વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના પગલે ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા 16 ટીમો બનાવી…

તરસ્યું નહીં રહે ગુજરાત..! : 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો, સિંચાઈ-પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ

Oct 18, 2024 1 min read

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. 4…

અમરેલી : સાવરકુંડલામાં વરસાદે વેર્યો વિનાશ,સરગવા,કપાસ અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન

Oct 17, 2024 1 min read

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ખાતે પવનના જોર સાથે વરસેલા વરસાદથી ખેતીના પાકમાં ભારે નુકસાની પહોંચી હતી,જેના કારણે ખેડૂતો…

ભરૂચ: મેહુલિયો ગરબા ગાવા ઉતરતા ખેલૈયાઓનો મૂડ ઓફ, સતત બીજા દિવસે વરસાદના કારણે ગ્રાઉન્ડ ધોવાયા

Oct 11, 2024 1 min read

ભરૂચ શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો જેના કારણે ગરબા આયોજનો મોકૂફ…